હવામાન નિષ્ણાત Ambalal Patel એ દિવાળીમાં વરસાદને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના મુજબ, દિવાળીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. તેની સાથે આ દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
તેના સિવાય આ વર્ષે દિવાળી બગડવા ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિવાળી આજુબાજુ પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 7 નવેમ્બર બંગાળની ખાડી માં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જ્યારે 17-18-19 નવેમ્બર માં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા રહેવાની છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થવાની છે. આ વર્ષે માવઠા વધુ પડશે તેવી શક્યતા રહેલી છે.
તેની સાથે ગુજરાતમાં ગરમી વધુ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાંજ સવાર રાજ્યમાં ઠંડીની અસર રહેવાની છે. પરંતુ કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી ગરમી પડવાની શક્યતા રહેલી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમી નો તાપમાન રહેવાની શક્યતા રહેલી છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેવાની છે. ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલમાં ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાંજ સવાર ના રાજ્યમાં ઠંડીની અસર રહેવાની છે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી ગરમી પડવાની શક્યતા રહેલી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમી નો તાપમાન પારો રહેવાની શક્યતા રહેલી છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેવાની છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા જણાવવામાં આવ્યું છે કે, એક પછી એક બંગાળ ઉપસાગર માં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેવાની છે. હજુ ત્રણ વાવાઝોડું આવવાની શક્યતા રહેલી છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર રહેવા ના લીધે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેવાની છે.