જાણીતા સિંગર A. R. Rahman ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને અને તેમની પત્ની સાયરા દ્વારા અલગ થવાની જાહેરાત કરવામાં આવી છે. સાયરાના વકીલના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “લગ્નના ઘણા વર્ષો બાદ સાયરા દ્વારા તેમના પતિ એ. આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય તેમના સંબંધોમાં ઘણા ભાવનાત્મક તાણ પછી આવેલ છે. તેમના વચ્ચે પ્રેમ હોવા છતાં તણાવ અને મુશ્કેલીઓ એ તેમની વચ્ચે એક વિશાળ અંતર ઊભું થઈ ગયું છે. આ બાબતમાં સાયરા દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, તેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાયરા આ પડકારજનક સમય દરમિયાન લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરવામાં આવી છે કેમ કે તેઓ પોતાના મુશ્કેલ સમય ને પસાર કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, એ. આર. રહેમાન અને સાયરા વચ્ચે લગ્ન 1995 માં થયા હતા. આ સંબંધ 29 વર્ષ પછી તૂટી રહ્યા છે. દંપતીને ત્રણ બાળકો રહેલા છે. તેમનું નામ ખતિજા, રહીમા અને આમીન છે. જ્યારે સંગીતકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ સંબંધ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો.
તેની સાથે જણાવી દઈએ કે, ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર રહેમાન લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુ થી અલગ થવાના આરે છે. રહેમાન અને સાયરાના વકીલ દ્વારા સાર્વજનિક નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, દંપતી દ્વારા છૂટાછેડા લેવાનો નિર્ણય લેવામાં આવ્યું છે. પત્ની ના કહેવા અનુસાર, તે આ સંબંધમાં ઘણી પીડામાંથી પસાર થઈ રહ્યા હતા, જેને સંભાળવું તેના માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે. તેના લીધે તેણે તેને તોડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, એ. આર. રહેમાનના ચાહકો માટે ઝટકો આપનાર સમાચાર રહ્યા છે. એવામાં સાયરા દ્વારા પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, તે હવે સંબંધોને બચાવી નિષ્ફળ રહેશે. જ્યારે એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995 માં થયેલા હતા. દંપતીને ત્રણ બાળકો રહેલા છે જેના નામ ખતિજા, રહીમા અને આમીન છે. એ. આર. રહેમાન દ્વારા કહેવામાં આવ્યો છે કે, આ સંબંધ તેમની માતા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત રહેલા હતા પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે નિભાવી રહ્યા હતા. સિમી ગ્રેવાલ દ્વારા આપવામાં આવેલ ઈન્ટરવ્યુમાં રહેમાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સાચું કહું તો મારી પાસે દુલ્હન શોધવાનો સમય રહેલો નહોતો. પરંતુ, મને ખબર હતી કે મારા માટે લગ્ન કરવાનો આ યોગ્ય સમય રહેલો છે. હું 29 વર્ષનો હતો અને મેં મારી માતાને કહ્યું હતું કે, મારા માટે દુલ્હન શોધો.