જીલેટ : આ FMCG સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 39.6 ટકા નું વળતર આપ્યું છે. શુક્રવારે આ શેર રૂ. 7966.55 પર મજબૂત રહ્યો હતો.
ગોદરેજ કન્ઝ્યુમર : શુક્રવારે આ શેર 1 ટકાથી વધુ ઘટીને રૂ. 1,454.15 પર પહોંચી ગયો છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેનું વળતર 43.8 ટકા છે.
Zydus વેલનેસ : Zydus વેલનેસએ છેલ્લા એક વર્ષમાં 52.8 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે. શુક્રવારે આ શેર 2.55 ટકા ઘટીને રૂ. 2,261 રહ્યો હતો.
કોલગેટ પામોલિવ : કોલગેટના શેરે એક વર્ષમાં 67.7 ટકા વળતર આપ્યું છે. શુક્રવારે આ શેર મામૂલી નુકસાન સાથે રૂ. 3,370 પર બંધ થયો હતો.
ઈમામી : ઈમામીનો શેર શુક્રવારે 5.72 ટકાના જંગી ઘટાડા સાથે રૂ. 777 પર બંધ થયો હતો. પરંતુ, છેલ્લા એક વર્ષમાં આ શેર 68.6 ટકા મજબૂત થયો છે.
જ્યોતિ લેબ : છેલ્લા એક વર્ષમાં જ્યોતિ લેબના શેરનું વળતર 70 ટકા રહ્યું છે. શુક્રવારે આ શેર 0.64 ટકાના નુકસાન સાથે રૂ. 518 પર રહ્યો હતો.
વરુણ બેવરેજિસ : શુક્રવારે વરુણ બેવરેજિસ ના શેરમાં થોડોક ઘટાડો થયો અને રૂ. 1,572 પર બંધ થયો. આ સ્ટોક છેલ્લા એક વર્ષમાં 96.4 ટકાના ઉત્કૃષ્ટ વળતર સાથે મલ્ટી બેગર બનવાની નજીક છે.